Home
મોઢાડેસરના શ્રી વિરભદ્રેશ્વર મહાદેવનો પૌરાણિક ઈતિહ…
મોઢાડેસરના શ્રી વિરભદ્રેશ્વર મહાદેવનો પૌરાણિક ઈતિહાસ |રાવણ સાથે જોડાયેલી અદ્ભુત કથા @Mythologibharat
MYTHOLOGIBHARAT
Aug 24, 2026
153
0 comments
Description
મોઢાડેસરના શ્રી વિરભદ્રેશ્વર મહાદેવનો પૌરાણિક ઈતિહાસ |રાવણ સાથે જોડાયેલી અદ્ભુત કથા @Mythologibharat
મોઢાડેસર ગામની પવિત્ર ધરતી પર બિરાજમાન પૌરાણિક સ્વયંભૂ શ્રી વિરભદ્રેશ્વર મહાદેવ સાથે જોડાયેલી આ ગાથા શ્રદ્ધા, ભક્તિ અને પૌરાણિક પરંપરાથી ભરપૂર છે.
લોકમાન્યતા અનુસાર ત્રેતાયુગમાં લંકાપતિ રાવણ ભગવાન શિવજીના બે શિવલિંગ કાવડમાં લઈને લંકા તરફ જઈ રહ્યા હતા. ગણપતિજીની યુક્તિથી કાવડ જ્યાં મુકાઈ, ત્યાંથી આ પવિત્ર શિવલિંગોની સ્થાપનાની ગાથા જોડાય છે.
આ પવિત્ર પરંપરા અનુસાર એક શિવલિંગ મોઢાડેસરમાં શ્રી વિરભદ્રેશ્વર મહાદેવ અને બીજું વાસોજમાં શ્રી ભૂતનાથ મહાદેવ તરીકે બિરાજમાન છે.
આ વીડિયો દ્વારા જાણો વિરભદ્રેશ્વર મહાદેવનો પૌરાણિક ઈતિહાસ, રાવણ સાથે જોડાયેલી કથા, ગણેશગોલકાનું મહત્વ અને આ પવિત્ર ધામની આસ્થા.
🙏 મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, શક્તિ અને સમૃદ્ધિ આપે.
હર હર મહાદેવ 🔱
જય શ્રી વિરભદ્રેશ્વર મહાદેવ 🚩
your Qurie
મોઢાડેસરના શ્રી વિરભદ્રેશ્વર મહાદેવનો પૌરાણિક ઈતિહાસ |રાવણ સાથે જોડાયેલી અદ્ભુત કથા @Mythologibharat
Virbhadreshwar Mahadev, Virnath Mahadev, Motadesar Mahadev, Modhadesar Mahadev, મોઢાડેસર મહાદેવ, વિરભદ્રેશ્વર મહાદેવ, વિરનાથ મહાદેવ, મહાદેવ મંદિર, રાવણ શિવલિંગ, રાવણ અને મહાદેવ, શિવલિંગનો ઈતિહાસ, પૌરાણિક મંદિર, સ્વયંભૂ મહાદેવ, ગુજરાતના પ્રાચીન મંદિર, ગુજરાત મહાદેવ મંદિર, ગણેશગોલકા, ભૂતનાથ મહાદેવ, Vraj Gujarati Devotional, Gujarati Mahadev Story, Har Har Mahadev
#VirbhadreshwarMahadev #VirnathMahadev #Motadesar #Mahadev #HarHarMahadev #Shivling #Ravan #Ganesh #Bholenath #Shivji #MahadevMandir #GujaratiBhakti #GujaratiDevotional #PauranikKatha #SanatanDharma #HinduTemple #GujaratTemple #Bhakti #MahadevStatus #MahadevBhakti
#હરહરમહાદેવ #જયમહાદેવ #વિરભદ્રેશ્વરમહાદેવ #વિરનાથમહાદેવ #મોઢાડેસર #મહાદેવ #શિવ #શિવલિંગ #ભોળેનાથ #રાવણ #પૌરાણિકકથા #ગુજરાતીમંદિર #ગુજરાતીભક્તિ #સનાતનધર્મ #મહાદેવનીમહિમા #HarHarMahadev #Mahadev #Bholenath #Shiv #Shivling #Ravan #SanatanDharma #GujaratiBhakti #GujaratTemple
Subscribe My Youtube Channel: @Mythologibharat .
.
.
Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
https://www.youtube.com/@Mythologibharat
📺 अभी देखें और साझा करें 👉
#Mythologibharat प्रस्तुत करता है — भारतीय संस्कृति की गहराइयों में उतरती एक अद्भुत यात्रा।
Related Posts
जय द्रोणेश्वर महादेव दर्शन #viralreels #shortsvideo #videoviral #trending #viralvideo #youtubeshorts

Comments (0)
Leave a Comment